AMC ભરતી 2024 : તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે. આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી આ લેખમાં મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આવી જ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ કરવાનું ભૂલતા નહીં
AMC ભરતી 2024 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
પોસ્ટ | ફૂડ સેફ્ટી ઓફિસર |
જગ્યા | 43 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 6 નવેમ્બર 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
AMC ભરતી 2024 શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી ફૂડ ટેક્નોલોજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયો ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટેનરી સાયન્સ અથવા બાયો કેમિસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં બેચલર ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ. સાથે સાથે ફિલ્ડ સાથે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જેને ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી
AMC ભરતી 2024 પગાર ધોરણ :
મિત્રો આ ભરતીમાં પસંદ પામનાર ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 માસિક વેતન ચૂકવવામાં આવશે ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને આધારે લેવલ 7 પ્રમાણે પગારમાં વધારો કરી આપવામાં આવશે. અને સાથે સાથે નિયમ અનુસાર અલાઉસ પણ આપવામાં આવશે.
AMC ભરતી 2024 વય મર્યાદા
અરજી કરવા ઈચ્છતા ઉમદેવારોની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.
AMC ભરતી 2024 અરજી ફી :
મિત્ર આ ભરતી માટે ઉમેદવારે અમુક વ્યવસ્થાના ભાગરૂપે અરજી ફી ચૂકવવાની રહેતી હોય છે આ ભરતીમાં અરજી ફી બિન અનામત વર્ગ માટે રૂપિયા 500 પેટે ભરવાનો રહેશે અને અનામત વર્ગ માટે આ ફી રૂપિયા 250 રૂપિયા ભરવાના રહેશે. અરજી ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે. અરજીથી ચૂકવવાની છેલ્લી તારીખ 08/11/2024 છે.
અરજી કેવી રીતે કરશો ?
- મિત્રો જે પણ ઉમેદવારો અરજી કરવામાં આવતા હોય એ શાંતિ શાંતિથી એકવાર જાહેરાત વાંચી લેવી ત્યારબાદ જ અરજી કરવી.
- અરજી કરવા માટે નીચે આપેલ લીંક પર જાઓ https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1
- ત્યારબાદ તેમાં ફૂડ સેફટી ઓફિસરમાં સામેની પોસ્ટ સામે એપ્લાયનું બટન દેખાશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ જરૂરી માહિતી ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમીટ કરો અને તેની પીડીએફ સેવ કરી લો
મહત્વની કડીઓ
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
0 Comments