GSSSB New Recruitment 2024

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતીની જાહેરાત, 31 જુલાઇ સુધી ભરી શકાશે ફોર્મ

GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફીસ વર્ગ 3 ની 60 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

GSSSB Bharti 2024


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં નિયંત્રણ હેઠળ ખાતાનાં વડા નિયામકની સમાજ સુરક્ષાની કચેરીએ પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની કુલ 60 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી OJAS વેબસાઈટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Education Qualification
  • Read Official Notification for Post Wise Different  Education Qualification.
Salary
  • પ્રોબેશન ઓફિસર વર્ગ-3: Rs.40,800
Age Limit
  • 18 to 35 Years
Application Fees
  • Gen Rs. 500/-
  • Female/ OBC/ EWS/SC/ ST/ PWD Rs. 400/-
Mode of Payment online
  • The fees paid shall be refunded to those candidates who appear for the examination.
Important Note: Before Apply Please Read Official Advertisement For Desirable Qualification, Experience, Salary, Age Relaxation, Job Profile or Other Terms & Condition.
ક્યાં સુધી કરી શકાશે અરજી ?
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફીસર વર્ગ-3 ની કુલ 60 જગ્યાઓ માટે અરજદારો પાસેથી અરજી મંગાવવાની શરૂ કરવામાં આવી છે. ત્યારે અરજદારો તા. 31.7.2024 નાં રાત્રીનાં 11.59 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજદાર દ્વારા અરજી કરવી વખતે શું ધ્યાન રાખવું
  • અરજદાર દ્વારા ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય જાતિ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલ પોતાની પાસે રાખવાનાં રહેશે. તેમજ અરજી પત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. તેમજ ભરતી પ્રક્રિયા સબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર માટે ખાસ નોંધ

  • BA અને BL પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોની નિમણૂંક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં તા. 9.6.2023 નાં ઠરાવમાં ઠરાવે નીચે મુજબની શરતો અને જોગવાઈઓને આધિન રહેશે.
  1. BA (બંને હાથ) અને BL (બંને પગ) ની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ કોઈ કૃત્રિમ અવયવની મદદ સાથે કે વિના સાામાન્ય વ્યક્તિની જે હલનચલન કરવા તેમજ ફરજ બજાવવા સક્ષમ હોવી જોઈએ.
  2. આવા ઉમેદવાર લેખિત પરીક્ષામાં ઉતીર્ણ થાય ત્યાર બાદ જે તે સંવર્ગની ફરજોનાં સંદર્ભમાં આવા ઉમેદવાર માટે મેડીકલ બોર્ડને અભિપ્રાય સબંધિત વહીવટી વિભાગ દ્વારા મેળવવામાં આવશે. આ અભિપ્રાયનાં આધારે ઉમેદવાર જે તે સંવર્ગંમાં નિમણૂંક માટે લાયક છે કે ગેરલાયક છે તે સબંધિત વહીવટી વિભાગ કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે.

What is the Last Date for Applying GSSSB Recruitment 2024?
  • Application Start Date : 16-07-2024
  • Application Last Date : 31-07-2024
IMPORTANT LINKS

Post a Comment

0 Comments