જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જીલ્લામાં વિવિધ ખાલી જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ભરવા તથા તેની પ્રતીક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે.
લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આરોગ્યસાથી પ્રવેશ મોડ્યુલની લિંક https://arogyasathi.gov.in તારીખ 20-06-2024 થી તારીખ 30-06-2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
NHM નર્મદા ભરતી 2024
જે લોકો જીલ્લા આરોગ્ય સોસાયટી, MDM નર્મદા અંતર્ગત ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, વગેરે લાયકાત નીચે મુજબ છે.
ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહશે નહી.
નોંધ : લાયકાત ધરવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી.
IMPORTANT LINKS:
- જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
0 Comments